ગોધરા: શહેરના ગોન્દ્રા છકડાવાડમાં પાંચ દિવસથી પાણી ભરાઈ રહેતા લોકો પરેશાન, સ્ટોર્મ લાઇન કાર્યમાં બેદરકારીના આક્ષેપ #jansamasya
Godhra, Panch Mahals | Sep 7, 2025
ગોધરા શહેરના વોર્ડ નંબર 10, ગોન્દ્રા છકડાવાડ વિસ્તારમાં પાંચ દિવસથી પાણી ભરાઈ રહેતાં નાગરિકો ભારે હાલાકી અનુભવી રહ્યા...