સુબીર: વઘઈ-સાપુતારા માર્ગ ઉપરનો 'નંદી ઉતારા' બ્રિજ ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત જાહેર કરાયો
Subir, The Dangs | Sep 10, 2025
ગિરિમથક સાપુતારા ને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર : SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના 'નંદી ઉતારા' મેજર...