અમદાવાદ શહેર: સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2360થી વધી 2390 રૂપિયા થયો
Ahmadabad City, Ahmedabad | Sep 3, 2025
તહેવારો પહેલા સિંગતેલમાં ભાવ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.30નો વધારો થયો છે, સાથે સાથે 15 કિલોના ડબ્બાનો...