સાંતલપુર: સાંતલપુર તાલુકામાં પાણીમાં ફસાયેલા ૪૫ લોકો સલામત સ્થળે ખસેડાયા SDRFની ટીમનું સફળ રેસ્ક્યૂ ઓપરેશન કલેકટરે માહિતી આપી
Santalpur, Patan | Sep 9, 2025
પાટણ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. સરહદી તાલુકાઓ રાધનપુર અને સાંતલપુરમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી...