અસારવા: સરસપુરમાંથી 77 લાખનો દારૂ પકડવા મામલે, શહેરકોટડા પોલીસ સ્ટે.ના PIની બેદરકારી સામે આવતા પોલીસ કમિશનરની કાર્યવાહી
સરસપુરમાંથી 77 લાખનો દારૂ પકડવા મામલે PI ચંદ્રવાડીયા સસ્પેન્ડ: શહેરકોટડા પોલીસ સ્ટે.ના PIની બેદરકારી સામે આવતા પોલીસ કમિશનરની કાર્યવાહી...