થાનગઢ: પ્રાંત અધિકારી દ્વારા હોટલના આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાસ કર્યો
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા પોતાના વિસ્તારમાં ચાલતો દરેક અસામાજિક પ્રવૃતિ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે તેવામાં હોટેલની આડમાં ચાલતી દેહવ્યાપારના ધંધાનો પર્દાફાસ કરવામાં આવ્યો છે અધિકૃત અધિકારીઓ અને ડમી ગ્રાહકો મારફતે સિટી પેલેસ હોટલ અને બાલાજી હોટલોના ચાલતા ધંધાનો પર્દાફાસ કરી હોટલ માલિકને નોટિસ ફટકારી છે.