કોડીનાર: કોડીનાર ના શખ્સને શોશ્યલ મીડીયામા બંદૂક સાથે ફોટો વાયરલ કરવા બદલ SOG પોલીસે ઝડપી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી
Kodinar, Gir Somnath | Sep 9, 2025
ગીરસોમનાથ જીલ્લા SOG પોલીસ કોડીનાર વિસ્તારમા પેટ્રોલીંગ મા હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે સાજીદ બ્લોચ નામનો શખ્સ...