પાટણ તાલકા પો.સ્ટે. વિસ્તારમાથી ચોરાયેલ એકટીવા સાથે બનાસકાંઠાના ઇસમને પાટણ પોલીસે ઝડપી પાડ્યો
Palanpur City, Banas Kantha | Jun 17, 2025
પાટણ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈના માર્ગદર્શન મુજબ મળેલ બાતમી હકીકત આધારે થરા ખાતેથી બનાસકાંઠાના ઇસમને પાટણ તાલુકા પો.સ્ટે. લાવી ઉપરોક્ત ગુન્હા સંબંધે પુછપરછ કરી તેની પાસેથી ચોરીમાં ગયેલ હોન્ડા કમ્પનીનુ એકટીવા કિ.રૂ. ૩૦,૦૦૦/- નું આજરોજ કબ્જે કરી અનડીટેક્ટ એક્ટીવા ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી કામગીરી કરેલ છે.