પોરબંદર: હાઈપ્રોફાઈલ કુતિયાણા નગરપાલિકા બપોર સુધીમાં 38 ટકા મતદાન : મતદારોમાં અનેરો ઉત્સાહ
Porbandar, Porbandar | Feb 16, 2025
કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં આજે મતદાન છે તે અન્યવયે વહેલી સવારથી લોકો પોતાના મતાધિકારનો ઊપયોગ ઉત્સાહભેર કરી રહ્યાં છે....