ભેસાણ: 87 વિસાવદર અને ભેસાણ પેટા ચૂંટણી અંતર્ગત લોકોમાં મતદાન જાગૃતિ લાવવા આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધા યોજાઈ
Bhesan, Junagadh | Jun 11, 2025
૮૭- વિસાવદર, ભેંસાણ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂને મતદાન થવાનું છે. ત્યારે લોકોમાં મતદાન જાગૃતિ વધે એ...