કાળુભા રોડ પર આવેલ દેવ પેથોલોજી લેબોટરી વાળા બિલ્ડિંગમાં આગ
Bhavnagar City, Bhavnagar | Dec 3, 2025
ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલી દેવ પેથોલોજી લેબોરેટરી વાળા બિલ્ડિંગમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી, આ બિલ્ડિંગમાં બાળકોની હોસ્પિટલ સહિતની અન્ય હોસ્પિટલો પણ આવેલી છે, ત્યારે આગનો બનાવ બનતા ની સાથે જ દર્દીઓને સીડી મારફતે નીચે ઉતારવામાં આવી રહ્યા છે, બનાવનો પગલે વાયરને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો