અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે વરસામેડી-અજાપરની સીમમાં આવેલ નવકાર ઈન્ડ્રીસ્ટીયલ પાર્કના પાછળના વિસ્તારમાં આકસ્મિક રીતે તપાસ હાથ ધરતા રોયલ્ટી પાસ- પરમીટ વગર ગેરકાયદેસર ખનીજનુ ખનન કરતા બે ડંફર વાહન, એક હુંડાઈ કંપનીનુ હિટાચી મશીન વાહનો ડીટેઈન કરી આગળની વધુ કાર્યવાહી માટે અંજાર ભુસ્તરશાસ્ત્રી વિભાગની કચેરી ખાતે રિપોર્ટ કરતા ભુસ્તરશાસ્ત્રી વિભાગ દ્વારા ત્રણેય વાહનોનો કુલ..૭,૧૭,૧૨૩/- દંડની વસુલાત કરાઈ