બિહાર વિધાનસભા ચૂંટણી મા એનડીએ ની ભવ્ય વિજય બાદ સમગ્ર રાજ્ય માં ખુશી નો માહોલ છે ત્યારે આજ રોજ દાહોદ શહેર મા ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહ જોવા મળ્યો જેમા દાહોદ સહેર ના સૌ કાર્યકર્તા apmc ખાતે ફટાકડા ફોડી ને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો તથા દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાદાહોદ ધારસભ્ય કનૈયાલાલ ભાઈ કિશોરી કાર્યકર્તા ઓ,સભ્ય ઉપસ્થિત રહ્યા