દાહોદ: મુવાલિયા ખાતે ખેતીમાં કૃષિ યાંત્રિકીકરણનું મહત્વ અને ઉપયોગીતા વિષય પર યોજાઇ એક દિવસીય તાલીમ
Dohad, Dahod | Sep 16, 2025 આજે તારીખ 16/09/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે “ ખેતીમાં કૃષિ યાંત્રિકીકરણનું મહત્વ અને ઉપયોગીતા ” વિષય પર યોજાઇ એક દિવસીય તાલીમ.આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે યોજાઈ એક દિવસીય તાલીમ.