આજરોજ તા. 01/01/2026 ના રોજ બપોરે 12 વાગે ધોળકા નગરપાલિકાના હદ વિસ્તારમા ધોળકા નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા વેચનારા દુકાનદારો સામે કાર્યવાહી કરી રૂપિયા 15 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
બાવળા: ધોળકા નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિકના ઝભલા વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાઈ - Bavla News