આજે રાત્રે 11:30 વાગ્યે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના રાજકોટ અમદાવાદ હાઈવે પરથી શહેર પીસીબી પોલીસ સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે પીસીબી પોલીસ સ્ટાફે બે શખ્સોને દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ આ ગુનામાં સંડોવાયેલ જુનાગઢના બે શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.