ધ્રાંગધ્રા: નિમકનગર તળાવ પાસે ચાલતી હતી દેશી દારૂની ભઠ્ઠી 27,500 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ આરોપી : ફરાર
ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર તળાવ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર તાલુકા પોલીસે દરોડો પાડીને કુલ રૂપિયા 27,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં આરોપી હાજર નહીં મળી આવતા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી