તાલોદ: તલોદ તાલુકાના ભાટીયા મુકામે રૂ. ૫૦.૦૦ લાખના ખર્ચે નિર્મિત થયેલ આર. સી. સી. રોડનું લોકાર્પણ
તલોદ તાલુકાના ભાટીયા મુકામે રૂ. ૫૦.૦૦ લાખના ખર્ચે નિર્મિત થયેલ આર. સી. સૌ. રોડનું લોકાર્પણ તલોદ પ્રાંતિજ ના ધારાસભ્ય માનય ગજેન્દ્રસિંહ પરમાર ના હસ્તે કર્યું. આ પ્રસંગે ગામના સરપંચ ડે. સરપંચ, ડેલીકેટ, પ્રમુખ તથા ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતા.