અમીરગઢ: અમીરગઢમાં NSUI દ્વારા આધાર કાર્ડ માટે રજૂઆત અમીરગઢ તાલુકામાં પંચાયત દીઠ કેમ્પ યોજવા મામલતદારને આવેદનપત્ર આપ્યું
Amirgadh, Banas Kantha | Jul 29, 2025
અમીરગઢ તાલુકામાં આગાઉ ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અંતર્ગત વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે અલગ-અલગ...