કાલોલ: કાલોલ પોલીસે એમજીએસ હાઈસ્કુલ પાસેથી હોન્ડા સિટી કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો.
કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી કે ક્રિશ્ચિયન પોલીસ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગમા હતો ત્યારે એમજીએસ હાઈસ્કુલ પાસે વાહન ચેકીંગ દરમ્યાન ગોધરા તરફથી આવતી હોન્ડા સિટી કાર જીજે ૦૬ બીએ ૭૯૦૧ ને ઊભા રહેવા ઈશારો કરતા કાર થોડે દુર જઈને ઊભી રાખી જેમાંથી બે ઈસમો ઉતરીને નાસવા લાગ્યા હતા પોલીસે દોડીને એક ઈસમ ઈમાન બાબુભાઈ બારીયા રે. મંડીસરા ફળીયું ગોવાલી તા. મેઘનગર જી જાંબુવા ને ઝડપી પાડ્યો જેને નાસી છૂટેલા ઈસમ વિષે પૂછતાં વેસતા લાલસિંગભાઈ ભાભોર રે. બાવડીપાલ તા મ