કંટોલીયા-બાંદરા રોડ તરફ ચાલ્યા ગયેલા મૂકબધિર યુવકનું પરિવાર સાથે મિલન કરાવી એડવોકેટે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
Gondal City, Rajkot | Aug 21, 2025
ગોંડલ માનવતાની મહેક એડવોકેટની સરાહનીય કામગીરીથી મૂકબધિર યુવકનો પરિવાર સાથે મિલનગોંડલના જેતપુર રોડ પર આવેલા સાંઢિયા પુલ...