સાવલી: શહેરના PIની બદલી થતા નગરના યુવકો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી, ન્યાય મળ્યાની નગરના યુવકોની લાગણી
Savli, Vadodara | Aug 6, 2025
સાવલી પોલીસ મથકના પીઆઈની ખાતાકીય બદલી થતા નગરના યુવકો દ્વારા સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે મધરાત્રીએ ફટાકડા ફોડી આતસભાજી...