આજરોજ તા. 17/01/2026, શનિવારે બપોરે એક વાગે ધોળકા નગરપાલિકા દ્વારા ધોળકા ખાતે મેઈન બજાર અને ઊંડાપાડા દરવાજા પાસે દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ચાર દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાતા કુલ રૂપિયા 43,500 ની વસુલાત કરવામાં આવી હતી.