દિયોદર: સર્વસમાજની સણાદરમાં પ્રેમલગ્નના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવે તેને લઈને રેલીકાઢવામાં આવી પ્રાંતનેઆવેદનપત્ર આપવામાંઆવ્યું.
આજરોજ ચાર કલાક આસપાસ પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે આજે બનાસકાંઠાના દિયોદરના સણાદર ગામમાં સર્વ સમાજના આગેવાનો દ્વારા એક બેઠક યોજાઇ હતી જેમાં પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા તેમજ મૈત્રી કરારને રદ કરવા સહિતની વિવિધ માંગો કરાઈ હતી ત્યાર બાદ સણાદરથી પગપાળા રેલી નીકાળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને સુત્રોચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદારને આવેદનપત્ર આપી