વિસાવદર: વિસાવદર ખાતે આવનારા દિવસોમાં યોજના કાર્યક્રમનું આમંત્રણ આપતા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ માહિતી આપી
આવનારી તારીખ 25 10 25 ને 87 વિધાનસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા નું MLAતરીકે નવું વર્ષ પહેલું હોવાથી તમામ કાર્યકર્તાઓને અને શુભચિંતકોને ધારાસભ્ય દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું અને નવા વર્ષમાં ખેડૂતો શ્રમિકો અને યુવાનો તેમજ મહિલાઓના અધિકાર માટે સંઘર્ષ કરવાનો સંકલ્પ લઈએ તેવી માહિતી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા માહિતી આપવામાં આવી