પ્રાંતિજ: પ્રાંતિજ ના સાંપડ ગ્રામજનો દ્રારા બેફામ દોડતા રેતી ભરેલ ટ્રેક્ટર તથા ડમ્પરો ને લઈ ને આવેદનપત્ર આપી રજુઆત કરી#jansamsaya
Prantij, Sabar Kantha | Aug 7, 2025
પ્રાંતિજ ના સાંપડ ખાતે રાત્ર-દિવસ બેરોકટોક રેતી ભરેલ ટ્રેક્ટર-ડમ્પર પાસ પરમીટ વગર વહન કરી રહ્યા છે જેમા સાંપડ પ્રાથમિક...