જેતપુર સિવિલ હોસ્પિટલને અંદાજે રૂ. 65 લાખના તબીબી સાધનો કુંભાણી ગર્લ્સ હાઇસ્કૂલમા 1.25 કરોડના ખર્ચે રીનોવેશન ઉદ્ઘાટન
Jetpur City, Rajkot | Sep 15, 2025
જેતપુર જેતપુર સિવિલ હોસ્પિટલને અંદાજે રૂ. 65 લાખના આધુનિક તબીબી સાધનો આપવાની સહાય કરવામાં આવી કુંભાણી ગર્લ્સ હાઇસ્કૂલમાં રૂ. 1.25 કરોડના ખર્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવ્યો છે જેતપુર ખાતે શ્રી કુંભાણી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ તેમજ સરકારી હોસ્પિટલ ખાતે આધુનિક સાધનોનું ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના સહકાર થી આપડા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, તેમજ શ્રી એન વિક્રમન ડિરેક્ટર ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના તેમજ મનસુખભ