સાયલા: સાયલા તાલુકામાં વરસાદ અને ઉપર વાસ ના વરસાદ થી ડેમો છલકાયા નીચાણ વાળા વિસ્તારોમાં અવર જવર ન કરવા સૂચનાઓ
Sayla, Surendranagar | Jun 18, 2025
સાયલા તાલુકાનો થોરીયાળી ડેમ ૧૦૦ ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ કરવામાં આવ્યા હતા થોરીયાળી ડેમના...