લીમખેડા: ગાડી પરથી પડી જતા મહિલા ઇજાગ્રસ્ત સારવાર માટે લઈ જવાયા
દાહોદ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળ્યો છે ત્યારે વધુ એક ઘટના બની હતી જેમાં એક બાઈક પરથી વ્યક્તિ પડી જતા તેઓને તાત્કાલિક સારવાર માટે દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેઓની સારવાર કરવામાં આવી હતી