ધોળકા ખાતે આવેલી બી. પી. દાવડા સરસ્વતી વિદ્યાલયએ સમગ્ર અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ નંબર પ્રાપ્ત કરતા આજરોજ તા. 24/01/2026 ના રોજ ધોળકા ખાતે કકલિકુંડ વિસ્તારમાં આવેલ શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ખાસ હાજરીમા સન્માન સમારોહ યોજાયો હતો.