લીમખેડા: બાઈક ફોરવીલ વચ્ચે અકસ્માતની ઘટનામાં વ્યક્તિ ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Limkheda, Dahod | Oct 21, 2025 કંબોઈ નજીક અકસ્માતની ઘટના બની હતી બાઈક અને ફોરવીલ વચ્ચે અકસ્માત સર્જાતો કે એમાં વ્યક્તિ થયા હતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈને પોલીસને જાણ કરાઈ હતી હવે તો પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી