જાફરાબાદ: જાફરાબાદના કાગવદર નજીક સિંહ બાળમાં ભેદી રોગચાળાની આશંકા,૯ સિંહ બચ્ચા,૧ એક સિંહણનું રેસ્કયુ ઓપરેશન:૨ બચ્ચાનું મોત
Jafrabad, Amreli | Jul 30, 2025
જાફરાબાદના કાગવદર નજીક સિંહ બાળામાં ભેદી રોગચાળાની આશંકા.આ ઘટનાએ સ્થાનિક વનપ્રેમીઓ અને વન્યજીવન વિશેષજ્ઞોમાં ચિંતા જગાવી...