માણાવદર: પરિશ્રમ શાળામાં શિક્ષણની અનોખી પહેલ, ભાર વગરનું ભણતર
શાળાના બાળકોના ખભા પર ભરેલું દફતર વર્ષોથી માતા-પિતા અને શિક્ષકો બંને માટે ચિંતા બની રહ્યું છે. ત્યારે પરિશ્રમ સુપનાએજ્યુકેશન ડાયરેક્ટર જગદીશ જોગલે નવી રશૈક્ષણિક પદ્ધતિ અમલમાં મુરી છે. જેમાં દરરોજ ચાર વિષય, ચાર પુસ્તક, ચાર તાસ અને ચાર વિષય ગૃહકાર્ય કરાયું છે. આ પદ્ધતિમાં દિવસોને એકી અને બેકી તારીખોમાં વહેંચવામાં આવ્યા છે.