હાલોલ: અમદાવાદ ખાતે ચેમ્પિયનશિપમાં 200 મીટરની દોડમાં શહેરની M&V આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો વિદ્યાર્થી પ્રથમ ક્રમે આવ્યો
Halol, Panch Mahals | Aug 3, 2025
હાલોલની વી.એમ.કોલેજ ખાતે કોલેજ કરતો નવાકુવાનો વિદ્યાર્થી પ્રિન્સકુમાર બારીયાએ ઓપન એથેલેટિક ચેમ્પિયન સીપ દોડમા આમદાવાદ...