જૂનાગઢ: દામોદર કુંડ ખાતે આવતીકાલે ભાદરવી અમાસને લઈ ભક્તોની ભીડ ઉમટી પડશે પોલીસનું ચુસ્ત બંધોબસ્ત ગોઠવાયો, ડીવાયએસપીએ માહિતી આપી
Junagadh City, Junagadh | Aug 22, 2025
જુનાગઢમાં સર્વે પિતૃ ભાદરવી અમાસને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આવતીકાલે દામોદર કુંડ ખાતે લાખો ભક્તો પિતૃ...