કાલોલ: કાલોલના બોરું ટર્નિંગ વિસ્તારમાં હાઈવે ઉપર તંત્ર દ્વારા આપેલી ખાતરી મુજબ નવો કટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી
Kalol, Panch Mahals | Sep 10, 2025
કાલોલના બોરું ટર્નિંગ પાસે વારંવાર અકસ્માત સર્જાય છે,આવા અકસ્માતો વારંવાર ન સર્જાય અને નાગરિકોની સલામતી જળવાય તે અભિગમ...