પલસાણા: શહેરમાં ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક ટેબલેટનું વેચાણ કરતા વરેલીમાંથી એકને કડોદરા પોલીસે ઝડપી પાડ્યો
Palsana, Surat | Jul 29, 2025
કડોદરા પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એ.એસ.આઈ. હરેશભાઇ ખુમાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ રૂડાભાઈ ભુરાભાઈ નાઓને...