સાયલા: સાયલાના વખતપર ગામના બોર્ડ પાસે પોલીસની રેડ
રવિરાજ હોટલમાંથી ડીઝલના જથ્થા સાથે રૂ. 23,750નો મુદ્દામાલ જપ્ત
સાયલા નેશનલ હાઈવેની હોટલો તેમજ રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધતી જોવા મળે છે.સ. તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલી કે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના વખતપર ગામના બોર્ડથી આગળ આવેલી રવિરાજ નામની હોટલ ચલાવતા સાયલાના અમીતભાઈ બિરેન્દ્રભાઈ મંડલ પોતાની એટલમાં ચોરી કે છળકપટથી ડીઝલનો જથ્થો વાહનોમાંથી કાઢી પોતાના કબજામાં રાખી વેચાણકરે છે. એને હાલે વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલુ હોવાની જાણ થતા પોલીસે રેડ કરી હતી. જેમાં હોટલના ગ્રાઉન્ડમાં આવેલ શૌચાલયમાંથી મળ