નવસારી: નવસારીમાં પૂર્ણા નદી માંથી બે દીકરીના અને માતાનો મૃત દેહ મળી આવ્યો હતો જે બાબતે dysp માહિતી sp કચેરીથી આપી
Navsari, Navsari | Sep 4, 2025
નવસારીમાં માતા અને દીકરીના જે મૃતદેહમરી આવ્યા હતા જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને પતિ હાર્દિક નાયકને ઝડપી પાડયો છે...