વડોદરા: ખટંબા રેસીડેન્સી ટાવરના ધાબે કપુરાઈ પોલીસની રેડ,એક લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ખેલીઓ ઝડપાયા
Vadodara, Vadodara | Aug 17, 2025
વડોદરા : ખટંબા ખાતે આવેલા રેસીડેન્સી ટાવર એ/2ના સાતમા માળે કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે.જે ચોક્કસ માહિતી મળતા...