બોટાદના સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ કોમ્બિંગ તેમજ ફૂટપેટ્રોલિંગ યોજાયું,પોલીસ અધિક્ષક સહિત 100 થી વધારે પોલીસકર્મી જોડાયા
Botad City, Botad | Aug 30, 2025
બોટાદમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે બોટાદના નવા પોલીસ અધિક્ષક સહિત ડિવાઇએસપી, પીઆઈ, પીએસઆઇ અને કોન્સ્ટેબલ સહિત...