થરાદ: સહકાર સે સમૃદ્ધિ' માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયો,વિધાનસભા અધ્યક્ષ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો સંવાદ
India | Aug 14, 2025
થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ અને ઇફકો એમસીક્રોપ સાયન્સે સંયુક્ત રીતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન...