દાહોદ: દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેંટિયા ખાતે એક જ દિવસે કુલ ૫ ડિલિવરી સફળતા પૂર્વક કરાઈ
Dohad, Dahod | Nov 8, 2025 દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેંટિયા (PHC Rentiya) ખાતે આરોગ્ય વિભાગના તબીબી સ્ટાફના સહયોગથી એક જ દિવસે કુલ ૫ ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.