સુબીર પોલીસની ટીમે ધૂલદા ગામ પાસેથી દારૂનો જથ્થો ભરેલ સ્વીફ્ટ કાર સાથે ૩.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Ahwa, The Dangs | Aug 24, 2025
ડાંગ જિલ્લાનાં સુબીર પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે મહાલથી બરડીપાડા રોડ વચ્ચે ઘૂલદા ગામ...