જલાલપોર: જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જિલ્લામાંથી નાસ્તા પ્રતાપ વોન્ટેડ આરોપીને છેલ્લા બે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
નવસારી જિલ્લાની પોલીસને મોટી સફળતા મળી છે છેલ્લા બે અઠવાડિયામાં ત્રણ જેટલા આરોપીને નવસારી જિલ્લા સહિત અને જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નવસારી જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમે કામગીરી કરી છે.