જૂનાગઢ: સરસાઈ ગામે આશ્રમની જગ્યા મુદ્દે ચાલી રહેલ વિવાદનો સુખદ અંત, જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખે આપી પ્રતિક્રિયા
સરસાઈ ગામે સંત રોહીદાસ ની જગ્યા મુદ્દે છેલ્લા ચારથી પાંચ દિવસથી ચાલી રહેલ વિવાદ મામલે આજરોજ સુખદ અંત આવ્યો છે. જેને લઇ જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાન મુછડીયાએ પ્રતિક્રિયા આપી છે.