ધ્રાંગધ્રા: APMC મા મગફળી કેન્દ્ર ચાલુ કરવા માટે ખેડુત આગેવાન દ્વારા માગ કરવામાં આવી
ધ્રાંગધ્રા મા મગફળી કેન્દ્ર ચાલુ કરવા માટે ખેડુત આગેવાન દ્વારા માગ કરવામાં આવી છે કેન્દ્ર ચાલુ થાય તો ખેડુતો ને વરસાદ ના નુકસાન મા રાહત મળે ખેડુતો નુ સોસણ થતુ અટકે તેવી રાજ સરકાર પાસે લેખીત રજૂઆત કરવામાં આવી છે