ઊંઝા: ઊંઝા ના વિશોળ ગામે મહિલા પર છરી વડે હુમલો,બોલાચાલી બાદ હાથ માં ઈજા,4 સામે ફરિયાદ
Unjha, Mahesana | Nov 27, 2025 ઊંઝા તાલુકાના વિશોળ ગામે એક મહિલા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. બોલાચાલી બાદ થયેલા આ હુમલામાં મહિલાને હાથમાં ઇજા પહોંચી હતી આ ઘટના અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ચાર હિસાબો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી