હાંસોટ: હાંસોટ તાલુકાના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 500થી વધુ બાળકોને યુનિફોર્મ તેમજ પગરખાં આપવામાં આવ્યા હતા.
Hansot, Bharuch | Jul 27, 2025
હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત આર.કે.વકીલ હાઇસ્કુલ અને આલકા પ્રાઇમરી શાળા આવેલી છે.આ શાળામાં...