વડોદરા પૂર્વ: શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના દાવાનો ફિયાસકો, લોકાર્પણના 3 દિવસમાં જ વેન્ડિંગ મશીનમાં કાપડની થેલી ખાલી થઈ
Vadodara East, Vadodara | Aug 18, 2025
વડોદરા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના દાવા પર પાણી ફેરવતો કોન્ટ્રાક્ટર કોર્પોરેશને 15 ઓગસ્ટે ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ...